Home » » EK VICHAR,

EK VICHAR,

Written By jay on Saturday, 31 March 2018 | March 31, 2018

*ચોખ્ખું મન અને હસતો ચહેરો આજ સાચી સંપત્તિ છે....!!*

*કોઈએ ગૌતમ બુદ્ધ ને પૂછ્યું, કે*
*"તમે બહુ મોટાં વિદ્વાન છો તો પણ નીચે બેસો છો..?"*
*તો ગૌતમ બુદ્ધ એ બહુજ સુંદર જવાબ આપ્યો... કે "નીચે બેસવાવાળો વ્યક્તિ ક્યારેય પડતો નથી..!!"*

0 comments:

Post a Comment

Travelling Diaries

Entertainment

Technology

Restaurants

Travelling

Entertainment

Technology