Home » » GOOD THOUGHTS

GOOD THOUGHTS

Written By jay on Saturday, 31 March 2018 | March 31, 2018

*એક ચકલીએ મધમાખીને પૂછ્યું કે તું આવડી મહેનતથી મધ બનાવે છે અને માણસ આવીને તેને ચોરી લે છે,* *તને ખરાબ નથી લાગતું?*

*મધમાખી એ બહુ જ સુંદર જવાબ આપ્યો :– માણસ ફક્ત મારું મધ જ ચોરી સકે છે પણ મારી મધ બનાવવાની કળા નહીં!!*

*કોઈપણ તમારું CREATION (સર્જન) ચોરી સકે છે પણ તમારું TALENT (આવડત) નહીં....

0 comments:

Post a Comment

Travelling Diaries

Entertainment

Technology

Restaurants

Travelling

Entertainment

Technology