Home » » EK GAZAL

EK GAZAL

Written By jay on Saturday, 31 March 2018 | March 31, 2018

‬: થીજી  ગયું   છે  રક્ત  દોસ્ત,
ઉન્માદ   જાણે  જપ્ત  દોસ્ત.

ઈશ્વર   થવા  ચાલ્યો  છે  તું!
થાશે    કસોટી   સખ્ત  દોસ્ત.

શબ્દો     દઝાડ્યે    જાય   છે,
ક્યાં  થાયે છે એ  અસ્ત દોસ્ત.

ખોટા  પડ્યા જ્યાં  બોલ, ત્યાં 
શબ્દો   થયાં   છે  ત્રસ્ત  દોસ્ત.

વૃક્ષો  વડિલ થઈ ઊભાં  જ્યાં, 
ત્યાં  હોય  કલરવ  મસ્ત દોસ્ત.

કાજલ કાંજિયા "ફિઝા"

0 comments:

Post a Comment

Travelling Diaries

Entertainment

Technology

Restaurants

Travelling

Entertainment

Technology