Home » » EK VICHAR,

EK VICHAR,

Written By jay on Saturday, 31 March 2018 | March 31, 2018

 વન આખું ખુંદી વળ્યું
એક હરણું કસ્તુરીની શોધમાં,

ભૂલી ગયું બિચારું 
કસ્તુરીની સુગંધ છે એની નાભિમાં

જગત આખું દોડી રહ્યું આજે,
સુખ શાંતિની શોધમાં,

ભુલાતી એક પાયાની બાબત,
સુખ પડ્યું છે ભીતરમાં.

~અજ્ઞાત

0 comments:

Post a Comment

Travelling Diaries

Entertainment

Technology

Restaurants

Travelling

Entertainment

Technology