Home » » EK VICHAR,

EK VICHAR,

Written By jay on Saturday, 31 March 2018 | March 31, 2018

બસ પપ્પા હવે રડવાનુ બંધ કરવું છે કે હું તમારી કિટ્ટા કરી નાખું બોલો. .. ત્યાં તો નયનભાઇની ધીરજના બધા જ બાંધ તુટી ગયા. અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...
આ  એજ દિકરી છે જેના જન્મ વખતે પોતે જરા પણ ખુશ થયા ન હતા. પત્નીને દિકરીની સામુ પણ જોયું ન હતું,
ને હોસ્પિટલે થી ઘરે જતા રહ્યા હતા.  એજ  દિકરી  આજે એમને ઘરડા ઘર થી પોતાના ઘરે પાછી લઈ આવી હતી જયારે જે દીકરાના જન્મ વખતે પોતે હરખઘેલા થઈ નાચી ઉઠયા હતા તેણે ઘરડા ઘર માં ધકેલી દીધા હતા. ..


પસ્તાવો (દક્ષા દવે) 

0 comments:

Post a Comment

Travelling Diaries

Entertainment

Technology

Restaurants

Travelling

Entertainment

Technology