અપરાધી ને સન્માન શી ?
પીધેલા ને ભાન શી ?
પીધેલા ને ભાન શી ?
રાજા ને ફરમાન શી ?
વગર વરરાજાએ જાન શી ?
વગર વરરાજાએ જાન શી ?
ધૃતકારેલ ને માન શી ?
ખવાય નહી એ ધાન શી ?
ખવાય નહી એ ધાન શી ?
બહેરાને ગાન શી ?
ધરાયેલા ને પકવાન શી ?
ધરાયેલા ને પકવાન શી ?
સમજે નહીં એને શાન શી ?
પરાણે આપે ઈ દાન શી ?
પરાણે આપે ઈ દાન શી ?
"ક્ષણિક" ને અરમાન શી ?
મૃત્યુ ને દરવાન શી ?
મૃત્યુ ને દરવાન શી ?
Sanjay"ક્ષણિક"

.png)
0 comments:
Post a Comment